Morning Timing

Mangala Aarti05:30 AM
Shangar Aarti07:15 AM
Rajbhog - Thal11:00 AM
Darshan Closed (Noon)12:00 to 03:30

Evening Timing

Sandhya Aarti07:00 PM
Shayan Aarti08:45 PM
Shayan Darshan Closed (Night)09:00 PM

Events

Shattila Ekadashi, Posh Vad 11

06/02/2024

Vasant Panchami, Maha Sud 5

14/02/2024

ShriHari Jayanti, Maha Sud 9

18/02/2024

Jaya Ekadashi, Maha Sud 11

20/02/2024

Mukutotsav Poonam, Maha Sud 15

24/02/2024

Thal/Rasoee

QUICK DONATION

Thal/Rasoee

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વીકારાતી વિવિધ સેવાઓ

શ્રી થાળ

  • ચુરમા ના લાડુ
    ૧૫૦૦/-
  • મગજ
    ૧૫૦૦/-
  • મોતીયા
    ૧૫૦૦/-
  • બુંદીના લાડુ
    ૧૫૦૦/-
  • મોહનથાળ
    ૧૮૦૦/-
  • અડદિયા
    ૨૦૦૦/-
  • સાટા
    ૧૮૦૦/-
  • મોતીચુર
    ૨૧૦૦/-
  • મેસુબ
    ૨૧૦૦/-
  • કાજુ નો મેસુબ
    ૨૫૦૦/-
  • દુધ પુરી (સાંજના)
    ૧૧૦૦/-
  • થાળ નાં અનામત
    ૨૫૦૦૦/-

ગૌસેવા

  • એક ગાયના ઘાંસચારાના
    ૧૦૦/-
  • બધી ગાયોના ઘાંસચારાના
    ૫૦૦૦/-
  • કપાસીયા ખોળ ગુણી એકના
    ૫૦૦/-
  • ગૌદાનનાં
    ૨૫૦૦૦/-
  • ગૌસેવાનાં (ભાવના મુજબ)

શ્રધ્ધા અને ભાવના મુજબ

  • શ્રી થાળનાં,
  • શ્રી ભેટનાં‚
  • શ્રી ધર્માદાનાં‚
  • શ્રી માનતાનાં‚
  • શ્રી ચરણ ભેટનાં‚

ઉજવણા

  • અગીયારસ
    ૫૦૧/-
  • પુનમ
    ૫૦૧/-
  • નોમ
    ૫૦૧/-
  • રૂષી પંચમી
    ૫૦૧/-
  • અમાસના
    ૫૦૧/-
  • ધર્મરાજાના, સુર્યનારાયણના
    ૫૫૧/-

શ્રી થાળ તથા સંતોને રસોઇ

  • થાળ તથા રસોઇ
    ૭૫૦૦/-
  • થાળ તથા રસોઇ (અનામત)
    ૧૫૧૦૦૦/-

યાત્રાળુ સેવાના

  • એક પંખાનાં
    ૧૨૦૦/-
  • એક પથારીનાં
    ૧૫૦૦/-
  • એક સેટીનાં
    ૨૫૦૦/-
  • શ્રી ગણપતી પુજન
    ૨૫૧/-
  • શ્રી હનુમાનજી પુજન
    ૨૫૧/-

પાટોત્સવ

  • શ્રી રાધારમણદેવનાં વાર્ષિક પાટોત્સવનાં (વૈશાખ વદ બીજ) સં. ૨૦૭૧ પછી ૫૦૦૦૦૦/-
  • શ્રી હરિકૃષ્ણ મહારાજનાં વાર્ષિક પાટોત્સવનાં (ફાગણ વદ બીજ) સં. ૨૦૬૭ પછી ૩૦૦૦૦૦/-

ઉપરાંત

  • ઘી, ગોળ, તેલ, ઘઉં, બાજરો, ચોખા, તુવેરદાળ, મગદાળ, અળદદાળ, ખાંડ, વિગેરે અનાજ તથા કઠોળ ની પ્રત્યક્ષ વસ્તુ સ્વરૂપે અથવા રોકડ સ્વરૂપે સેવા સ્વીકારવામાં આવે છે.
WP2Social Auto Publish Powered By : XYZScripts.com