Place Content Here

Thal/Rasoee

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વીકારાતી વિવિધ સેવાઓ

શ્રી થાળ

ચુરમા ના લાડુ ૧૫૦૦/-
મગજ ૧૫૦૦/-
મોતીયા ૧૫૦૦/-
બુંદીના લાડુ ૧૫૦૦/-
મોહનથાળ ૧૮૦૦/-
અડદિયા ૨૦૦૦/-
સાટા ૧૮૦૦/-
મોતીચુર ૨૧૦૦/-
મેસુબ ૨૧૦૦/-
કાજુ નો મેસુબ ૨૫૦૦/-
દુધ પુરી (સાંજના) ૧૧૦૦/-
થાળ નાં અનામત ૨૫૦૦૦/-

ઉજવણા

અગીયારસ ૫૦૧/-
પુનમ ૫૦૧/-
નોમ ૫૦૧/-
રૂષી પંચમી ૫૦૧/-
અમાસના ૫૦૧/-
ધર્મરાજાના, સુર્યનારાયણના ૫૫૧/-

શ્રી થાળ તથા સંતોને રસોઇ

થાળ તથા રસોઇ ૭૫૦૦/-
થાળ તથા રસોઇ (અનામત) ૧૫૧૦૦૦/-

ગૌસેવા

એક ગાયના ઘાંસચારાના ૧૦૦/-
બધી ગાયોના ઘાંસચારાના ૫૦૦૦/-
કપાસીયા ખોળ ગુણી એકના ૫૦૦/-
ગૌદાનનાં ૨૫૦૦૦/-
ગૌસેવાનાં (ભાવના મુજબ)

યાત્રાળુ સેવાના

એક પંખાનાં ૧૨૦૦/-
એક પથારીનાં ૧૫૦૦/-
એક સેટીનાં ૨૫૦૦/-
શ્રી ગણપતી પુજન ૨૫૧/-
શ્રી હનુમાનજી પુજન ૨૫૧/-

શ્રધ્ધા અને ભાવના મુજબ

શ્રી થાળનાં,
શ્રી ભેટનાં‚
શ્રી ધર્માદાનાં‚
શ્રી માનતાનાં‚
શ્રી ચરણ ભેટનાં‚

પાટોત્સવ

શ્રી રાધારમણદેવનાં વાર્ષિક પાટોત્સવનાં (વૈશાખ વદ બીજ) સં. ૨૦૭૧ પછી ૫૦૦૦૦૦/-
શ્રી હરિકૃષ્ણ મહારાજનાં વાર્ષિક પાટોત્સવનાં (ફાગણ વદ બીજ) સં. ૨૦૬૭ પછી ૩૦૦૦૦૦/-

ઉપરાંત

ઘી, ગોળ, તેલ, ઘઉં, બાજરો, ચોખા, તુવેરદાળ, મગદાળ, અળદદાળ, ખાંડ, વિગેરે અનાજ તથા કઠોળ ની પ્રત્યક્ષ વસ્તુ સ્વરૂપે અથવા રોકડ સ્વરૂપે સેવા સ્વીકારવામાં આવે છે.